વાચનકક્ષ

પદ્ય

પદ્ય: ના, નથી જાગવું - લાભશંકર ઠાકર


મૃત્યુ લપાઈને સૂતું છે
ઘસઘસાટ
ઊંઘતું મારી ઊંઘના પડખામાં.
ના -
નથી જાગવું.
એય ભલે ઊંઘતું ઘસઘસાટ.


(પરબ : એપ્રિલ-૨૦૧૩)

 

વાચનકક્ષ આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.