ગ્રંથવિહાર

ગ્રંથવિહાર પુસ્તકવેચાણકેન્દ્ર

 

'ગ્રંથવિહાર'

'ગ્રંથવિહાર' એ ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પુસ્તકવેચાણકેન્દ્રનું નવું નામ છે. પરિષદ પરિસરમાં બીજા પ્રકાશકોનાં સાહિત્યિક પુસ્તકો પણ ઉપલબ્ધ થાય એ આશય છે. માધ્યમોની અસર લોકો પર ગજબ પડી ચે અને વાંચનનો મહિમા ઘટતો જાય છે એવી સમજ પ્રવર્તે છે. એ કેટલું સાચું છે એનો સરવે થાય ત્યારે થાય, પણ સાવ એવું નથી લાગતું, કારણ કે, પરિષદે છેલ્લાં છએક વર્ષમાં પચાસેક લાખનાં પુસ્તકો વેચ્યાં છે! અલબત્ત, આ વેચાણ પાછળનો આશય આર્થિક ઉપાર્જન કરવાનો નહીં; પરંત્ગુ, લોકો શિષ્ટ સાહિત્ય વધુ ને વધુ વાંચે એ છે. આ અનુભવ પરિષદ માટે અને આખા સમાજ માટે ખૂબ મહત્ત્વનો ચે. ઉત્તમ સાહિત્ય લોકો સુધી વધુ ને વધુ પહોંચે એમાં જ 'ગ્રંથવિહાર' શબ્દની સાર્થકતા છે.

 

ગ્રંથવિહાર પુસ્તકવેચાણકેન્દ્ર ઇમેલ સંપર્ક: granthvihar@yahoo.com

ફોન: +૯૧૭૯૨૬૫૮૭૯૪૯ (સવારે ૧૧ થી સાંજે ૬ સુધી)

Phone: +917926587949 (11 am. to 6 pm.)


સૂચિપત્ર

 

સૂચિપત્ર:
વર્ષ ૨૦૨૩ (નવીન)

 


 

કેટલાંક નોંધપાત્ર પ્રકાશનો:

 


ગ્રંથવિહાર પુસ્તકવેચાણકેન્દ્રનું ઉદઘાટન કરી રહેલા કવિ વિવેચક શ્રી નિરંજન ભગત તથા શ્રી રઘુવીર ચૌધરી અને શ્રી ભારતી ર. દવે - તા.૧૭-૧૧-૨૦૧૩

 

 


વધુ માહિતી માટે અમને સંપર્ક કરી શકો છો.