લાઈબ્રેરી - ગ્રંથાલય
જાહેર ગ્રંથાલય
- ચી.મ.ગ્રંથાલયની સ્થાપના : ૧૭-૦૩-૧૯૮૦
- પુસ્તકોની સંખ્યા:
- ૮૦ હજાર થી ય વધુ પુસ્તકો ઉપલબ્ધ
- ચી.મ.ગ્રંથાલય: ૪૯૫૮૭ (ફેબ્રુઆરી ૨૦૦૬)
- રા.વિ.પાઠક ગ્રંથાલય: ૩૭૪૯(ફેબ્રુઆરી ૨૦૦૬)
- શ્રી નિરંજન ભગત ગ્રંથસંચય: ૫૩૩૩૬
- હસ્તપ્રતોની સંખ્યા: ૨૫૦
- દુર્લભ પુસ્તકો: ૧૪૫૦
- સામાયિકોની સંખ્યા:
- લવાજમો: ૧૨ દૈનિકપત્રો, ૩૧ સામાયિકો
- ભેટ: ૧૫૮ સામાયિકો (પત્રિકાઓ)
- વાચનની સુવિધા
- કુલ વિસ્તાર: ૩૪૫૦ ચો.મીટર
- રવિવારે પણ સેવા ઉપલબ્ધ
- વાચકોની સંખ્યા: ૧૩૦૦
- સરેરાશ દરરોજ મુલાકાત લેતા વાચકો: ૫૦
- લાઈબ્રેરીની કુલ વાચક સભ્યસંખ્યા: આજીવન સભ્યો ઉપરાંત ૩૦૦
- પ્રાદેશિક પુસ્તકાલયો સાથે સંપર્ક
વધુ માહિતી માટે અમને સંપર્ક કરી શકો છો.