ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : મોહમ્મદ માંકડ


મોહમ્મદ માંકડ  Mohammad Mankad

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

મોહમ્મદ વલીભાઈ માંકડ (૧૩-૨-૧૯૨૮): નવલકથાકાર, વાર્તાકાર, બાળસાહિત્યકાર, કટારલેખક, અનુવાદક. જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં. બી.એ. દસેક વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં કાયમી વસવાટ. લેખનનો વ્યવસાય. ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ. ૨૦૦૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક.

નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ આ લેખકે ટૂંકી વાર્તા અને બાળસાહિત્યમાં પણ સર્જન કર્યું છે. બાહ્ય ઘટના કરતાં પાત્રોના સંવેદનોને મનોવૈજ્ઞાનિક અભિગમથી આલેખવાનું વલણ તેમના કથાસાહિત્યમાં જોવા મળે છે.વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.