ઇ-ન્યુઝલેટર
આગામી કાર્યક્રમો
આગામી કાર્યક્રમો 
		
		(*) વિવેચન વ્યાખ્યાનશ્રેણી-સંયોજક: અજય રાવલ. ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર યોજે છે, વિવેચન વ્યાખ્યાનશ્રેણી, જેમાં દર મહિને વિવેચન અંગે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવશે. 
		આ શ્રેણીનું પ્રથમ વ્યાખ્યાન: તા.૨૭-૩-૨૦૧૨, સાંજે ૬.૦ કલાકે, મિલાન કુંદેરા: નવલકથા વિશે બિપીન પટેલ વક્તવ્ય આપશે.
		
		(*) વિશ્વકવિતા કેન્દ્ર : તા.૨૮-૩-૨૦૧૨; સાંજે ૭.૦ કલાકે, બુધસભા.
		
		(*) પાક્ષિકી-સંયોજક: દીવાન ઠાકોર; તા.૫-૪-૨૦૧૨, સાંજે ૬.૦ કલાકે, નયના ડોલીવાલા અનૂદિતકૃતિ વાંચશે.
		
		(*) ગ્રંથ સાથે ગોઠડી-સંયોજક:હરીશ ખત્રી, ઈતુભાઈ કુરકુટિયા; તા.૧૩-૪-૨૦૧૨, સાંજે ૬.૦ કલાકે, શ્રી લતાબેન હીરાણી ખાવિદ હુસૈનીકૃત 'ધ કાઈટ રર્નર' પુસ્તકનો આસ્વાદ કરાવશે. 
		
		
			
			સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
		
		
ગુજરાતી સાહિત્ય પરિષદ 
			
		  
સભ્ય બનો
ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.
અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.
Send your e-mail here, Join for Free
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.
