ઇ-ન્યુઝલેટર
નામાભિધાન: પદ્મશ્રી ભોળાભાઈ પટેલ ચોક
નિમંત્રણ
		
		અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનનાં નવરંગપુરા વોર્ડમાં ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરી, સેપ્ટ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી લૉ-ભવન વચ્ચેના રસ્તાને "પદ્મશ્રી ભોળાભાઈ પટેલ ચોક"ના નામાભિધાન પ્રસંગે ઉપસ્થિત રહેવા આપને હાર્દિક નિમંત્રણ છે.
		
		
નામાભિધાન : શ્રી અસિત વોરા
		
માન. મેયરશ્રી
		
આમંત્રિત :
		
 ડૉ.કિરીટ સોલંકી
		
માન. સંસદસભ્યશ્રી
		
શ્રી રાકેશ શાહ
		
માન. ધારાસભ્યશ્રી
		
અતિથિવિશેષ : 
		
શ્રીમતી દર્શનાબહેન વાઘેલા
		
માન. ડેપ્યુટી મેયરશ્રી 
		
શ્રી ભૂપેન્દ્ર પટેલ
		
માન. ચેરમેનશ્રી, સ્ટેન્ડિંગ કમિટી
		
શ્રી ગૌતમ શાહ
		
માન.નેતાશ્રી, મ્યુનિ. ભા.જ.પ.
		
શ્રી દેવચંદ પટેલ
		
માન. ચેરમેનશ્રી, ટાઉન પ્લાનીંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી
		
તારીખ: તારીખ: ૦૭-૦૮-૨૦૧૨
		
સમય: સવારે ૯-૦ કલાકે
		
સ્થળ: ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરી, સેપ્ટ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી લૉ-ભવન વચ્ચેના ચાર રસ્તા, નવરંગપુરા.
		
ઉત્પલ પડીઆ
		
ડે.મ્યુનિસિપલ કમિશનર
		
(પશ્ચિમ ઝોન)
		
		
ગુજરાતી સાહિત્ય પરિષદ 
			
		  
સભ્ય બનો
ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.
અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.
Send your e-mail here, Join for Free
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.
