ઇ-ન્યુઝલેટર
જાન્યુઆરી ૨૦૧૨
શ્રી રા.વિ.પાઠક સભાપર્વ - તા.૭-૮-૯ જાન્યુઆરી, ૨૦૧૨
		ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત  શ્રી રા.વિ.પાઠક સભાપર્વ
			
			
			તા.૭-૮-૯ જાન્યુઆરી, ૨૦૧૨
			સાહિત્ય અને સંસ્કારની પ્રવૃત્તિઓના પુરસ્કર્તા
			પરમ આદરણીય શ્રી મોરારિબાપુના વરદ હસ્તે
			સભાગૃહના સંવર્ધકોનું અભિવાદન
			
			સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
			
			તા. ૭  જાન્યુઆરી સાંજે ૫ વાગે
			
			પ્રાર્થના
			'પરથમ પરણામ મારા' : શ્રી હરિકૃષ્ણ પાઠક
			સ્વાગત: શ્રી અનિલા દલાલ
			પ્રાસંગિક વક્તવ્ય: શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ
			સંવર્ધકોનું અભિવાદન : શ્રી મોરારિબાપુ
			
			ફાધર કામિલ બુલ્કે જન્મશતાબ્દી સંદર્ભે સાહિત્યમાં રામકથા
			
			રામનું મનુષ્યત્વ: શ્રી ગુણવંત શાહ
			રામાયણ-પરંપરા: શ્રી ભોળાભાઈ પટેલ
			છાયાસીતા: શ્રી રઘુવીર ચૌધરી
			અધ્યક્ષીય સમાપન: શ્રી મોરારિબાપુ
			આભાર: શ્રી નીતિન વડગામા
			સંચાલન: શ્રી રાજેન્દ્ર પટેલ
			
			સાહિત્યસ્વરૂપોની અન્ય માધ્યમની સંગતમાં રજૂઆત
			તા. ૮ જાન્યુઆરી સાંજે ૫.૩૦ વાગે
			
			કાવ્યપઠન: શ્રી ભગવતીકુમાર શર્મા
			શ્રી ચંદ્રકાન્ત શેઠ
			શ્રી હરિકૃષ્ણ પાઠક
			શ્રી દલપત પઢિયાર
			શ્રી માધવ રામાનુજ
			
			કાવ્યગાન: શ્રી અમર ભટ્ટ અને અન્ય
			
			ધ્રુવ ભટ્ટ કૃત 'અકૂપાર'નું નાટ્યાત્મક પઠન: શ્રી રમેશ ર.દવે, શ્રી અદિતિ દેસાઈ
			
			પન્ન્નાલાલ પટેલ કૃત 'સાચાં શમણાં'નું રૂપાંતર: શ્રી પરેશ નાયક અને અન્ય
			
			સંચાલન: શ્રી કીર્તિદા શાહ
			
			સામયિકસંવાદ: નવલેખનવિમર્શ
			તા. ૯ જાન્યુઆરી સાંજે ૫.૩૦ વાગે
			
			સિતારવાદન: શ્રી પર્વ તપોધન
			
			સામયિકના તંત્રીઓ: શ્રી ધીરુ પરીખ, શ્રી દીપક જોશી, શ્રી પ્રબોધ જોશી, શ્રી યોગેશ જોશી, શ્રી હર્ષદ ત્રિવેદી
			
			નવસર્જકો - કવિતા: શ્રી અનિલ ચાવડા, શ્રી પીયૂષ ઠક્કર
			
			ટૂંકીવાર્તા: શ્રી જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, શ્રી છાયા ત્રિવેદી
			
			વિવેચન-સંશોધન: શ્રી નિસર્ગ આહીર
			
			સંચાલન: શ્રી પ્રફુલ્લ રાવલ
			
	
		
 
		  
સભ્ય બનો
ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.
અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.
Send your e-mail here, Join for Free
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.
