નવાં પ્રકાશનો
૨૦૦૮નાં પ્રકાશનો
Beyond The Beaten Track: Offbeat Poems from Gujarat
		
અનુવાદ: પ્રદીપ ખાંડવાલા, પ્ર.આવૃત્તિ ૨૦૦૮, ડબલ ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૩૦૨, કિં.રૂ.૩૯૫/-
		
ગુજરાતી સાહિત્ય પરિષદના અનુવાદકેન્દ્ર દ્વારા તૈયાર થયેલ આ ગ્રંથ ગુજરાતી કવિઓની કવિતાને અંગ્રેજી ભાષામાં અનુવાદ દ્વારા અન્યભાષી સહૃદયો સુધી પહોંચાડશે. 
		૧૧૫ કવિઓનાં કાવ્યોને વિષયની દ્રષ્ટિએ ૨૭ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. કુલ ૨૦૦ જેટલાં ગુજરાતી કાવ્યોના અનુવાદનો આ સંગ્રહ શ્રી પ્રદીપ ખાંડવાલાએ મોટાભાગનાં 
		કવિઓ સાથેના રૂબરૂ આદાન-પ્રદાન દ્વારા તૈયાર કર્યો છે, જેથી કવિઓનાં કાવ્યોનો મૂળ ભાવ અનૂદિત કૃતિમાં જળવાઈ રહે. એમણે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદો કર્યા છે અને
		અંગ્રેજીમાં કાવ્યસર્જન કરી ત્રણ કાવ્યસંગ્રહો આપ્યા છે.
		
ભાવકો આ ગ્રંથને સ્વીકારશે એવી અપેક્ષા. 
		
આ પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ 
		
	    
પૃષ્ઠવાંચન (સંક્ષિપ્ત)
	
		
		  		
		  
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.