નવાં પ્રકાશનો
૨૦૦૭નાં પ્રકાશનો
ડુંગરદેવ
		
લે. કનજી પટેલ, પ્ર.આ.૨૦૦૭, પૃ.૧૦+૯૪, કિં.રૂ.૫૦/-, ડિમાઈ, કાચું પૂંઠું
		
કાનજી પટેલની કવિતા અરૂઢ છે. આપણા લોકજીવનને કાવ્યોમાં ધબકતું કરતા કવિ છે. એની સામે પ્રત્યક્ષ લોકજીવન અને અપ્રત્યક્ષ 
		સ્મૃતિસાહચર્યો છે, સરહદી ડુંગરાઓના આશરે જીવતા લોકો છે. આ સંગ્રહનાં ઘણાં કાવ્યોમાં લોકસંસ્કૃતિ, ડુંગરવાસીઓની વિટંબણાઓ, એમનાં ગીત, 
		નાચ, ભૂખ, એમના ડુંગરદેવ, પ્રકૃતિ, બધું જ સહજ લોકબોલીમાં ઊતરી આવે છે. આ એમનો બીજો કાવ્યસંગ્રહ છે.
		
		  		
		  
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.