ઈ-ન્યુઝલેટર | # ૨ - સપ્ટેમ્બર ૨૦૧૭

પરિચર્ચા, તા.16-9: કાન્ત - 'પર્યાવલોકન'

સાહિત્ય અકાદેમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ યોજિત, કાન્ત : 'પર્યાવલોકન' પરિચર્ચામાં સહર્ષ આમંત્રણ પાઠવે છે.
શનિવાર, 16 સપ્ટેમ્બર 2017, સ્થળ : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

કાર્યક્રમ
ઉદઘાટન બેઠક: સવારે 10 થી 11 વાગે
પ્રારંભિક વકતવ્ય: ઉષા ઉપાધ્યાય (મંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ)
પ્રાક કથન: સિતાંશુ યશશ્ચંદ્ર -નિમંત્રક, ગુજરાતી સલાહકાર સમિતી સાહિત્ય અકાદેમી
ચંદ્રકાન્ત ટોપીવાલા -પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ

પ્રથમ બેઠક: સવારે 11.30 થી 2 વાગે
પ્રફુલ્લ રાવલ / કાન્તનો યુગ અને જીવનસંદર્ભ
સચિવ, ગુજરાતી સાહિત્ય પરિષદ
રાજેશ પંડયા / કાન્તનાં પૂર્વ ખંડકાવ્યો અને ઉત્તર ખંડકાવ્યો
આજના સંદર્ભમાં તપાસ
વિજય પંડ્યા / સિદ્ધાન્તસારનું અવલોકન વિશે કાન્તની પ્રસ્થાપના
શિરીષ પંચાલ / કાન્તનાં વિવેચન પરનું વિવેચન

બીજી બેઠક: બપોરે 2 વાગે
વક્તવ્ય: સતીશ વ્યાસ / કાન્તનાં નાટકો
રમેશ બી શાહ / રોમન સ્વરાજ ની વર્તમાન પ્રસ્તુતતા
મનસુખ સલ્લા / શિક્ષણનો ઇતિહાસ માં કાન્તનો શિક્ષણવિચાર
નિવ્યા પટેલ / કાન્તનું પત્રસાહિત્ય
સમાપન: યોગેશ જોશી




રવીન્દ્રભવન: તારીખ : ૨૦-૯
'સાંપ્રત સંદર્ભે રાષ્ટ્રવાદ' વિષય પર શ્રી ત્રિદીપ સુહૃદનું વ્યાખ્યાન. તારીખ : ૨૦-૯-૨૦૧૭, બુધવાર, સાંજે ૬-૩૦ વાગે સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ


ભાવનગર, તા.૨૧-૯: ગંગાસતી-જીવન અને કવન
ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી ભાષાસાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે શ્રી પી.જે. ઉદાણી લોકસાહિત્ય વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી નીપા દવે/ભટ્ટ “ગંગાસતી-જીવન અને કવન : ત્રણ ભજનોના સંદર્ભમાં....’ વિષય પર વક્તવ્ય આપશે. આપને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. તારીખ : ૨૧-૯-૨૦૧૭, ગુરુવાર, બપોરે ૧.૩૦થી ૨.૩O સ્થળ : ગુજરાતી ભાષાસાહિત્ય ભવન, મ.કુ. ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર




વિડિયો વિભાગ

પરિષદની યુટ્યુબ ચેનલ પર:
બે વર્ષના સાહિત્યનું સરવૈયું: તા.૧૮-૩-૧૭: (Part 1 & 2)


પરબ



આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad