ઈ-ન્યુઝલેટર | # ૧ - -જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૫

આગામી કાર્યક્રમો


પુસ્તકમેળો

 


માતૃભાષા પ્રમાણપત્ર અભ્યાસક્રમ: તા.૦૨-૦૨-૧૫ થી ૧૯-૦૨


ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર અને શ્રી ભોળાભાઈ પટેલ માતૃભાષા સંવર્ધનકેન્દ્રના ઉપક્રમે 'માતૃભાષા પ્રમાણપત્ર અભ્યાસક્રમ'ના આયોજનરૂપે તા.૦૨-૦૨-૧૫ થી ૧૯-૦૨ દરમિયાન, વાચનકૌશલ્યની સજ્જતા કેળવાય તે અભિગમથી વિવિધ વ્યાખ્યાનો યોજવામાં આવે છે. જેમાં કોઈપણ ભાષારસિક - ભાષાજિજ્ઞાસુ, વયભેદ કે વ્યવસાયભેદ વગર જોડાઈ શકે છે.

અભ્યાસક્રમમાં સર્વશ્રી યોગેન્દ્ર વ્યાસ, અરવિંદ ભંડારી, રતિલાલ બોરીસાગર, મનસુખ સલ્લા, કીર્તિદા શાહ, પિંકી પંડ્યા, સતીશ વ્યાસ, પારુલ કંદર્પ દેસાઈ, કિશોરી ચંદારાણા વગેરે તજજ્ઞો સેવા આપશે.

રસ ધરાવનારે પરિષદ કાર્યાલયનો સંપર્ક કરવો.



નામનોંધણી તથા વધુ માહિતી માટે સંપર્ક:
કાર્યાલય: (૦૭૯) ૨૬૫૮૭૯૪૭ / ૨૬૫૭૬૩૭૧
ઈમેલ: gspamd@vsnl.net / gspamd@vsnl.net

‘પરબ’ જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૫


  


આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Jan
01-15:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad