ઈ-ન્યુઝલેટર | # ૨ - ઓગસ્ટ ૨૦૧૮

શ્રી ચી.મં.ગ્રંથાલય આયોજિત પુસ્તક પ્રદર્શન
શ્રી નર્મદ-દલપતયુગનાં પુસ્તકોનું પ્રદર્શન. તા.૧૬ થી ૨૫ ઓગસ્ટ, સવારે ૧૧ થી સાંજે ૬ વાગ્યે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ. .



બે વ્યાખ્યાનો; તા.૧૮ ઓગસ્ટ
વીર નર્મદનાં જન્મદિવસ (૨૪ ઓગસ્ટ) નિમિત્તે બે વ્યાખ્યાનો. તા. ૧૮ ઓગસ્ટ, શનિવાર, સાંજે ૪.૫૦ થી ૫.૩૦ વાગ્યે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ



વીડિયો: મનોવૈજ્ઞાનિક અભિગમ
ગુજરાતી સાહિત્ય પરિષદ-સંચાલિત શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિર અંતર્ગત ‘વિવેચનના વિવિધ અભિગમો : કૃતિ સંદર્ભે વિશે ૬ જુલાઈના રોજ સવારે ડૉ. સિતાંશુ યશશ્ચંદ્રએ ‘મનોવૈજ્ઞાનિક અભિગમ : કેટલીક સાહિત્યિક કૃતિઓના સંદર્ભે વિષય પર પહેલું વ્યાખ્યાન ગોવર્ધનસ્મૃતિ મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદમાં આપ્યું હતું. સિતાંશુ યશશ્ચંદ્રએ કહ્યું હતું કે, આ વ્યાખ્યાનશ્રેણી સાહિત્ય-વિવેચનના અભિગમનાં ત્રણ અંગો સ્વરૂપ, સંરચના અને તેના પ્રયોગ અંગેની છે. સાહિત્યના પ્રયોગો અંતે સાહિત્યિક કૃતિ સાથે સંકળાયેલા હોય છે.
વીડિયો લીન્ક: મનોવૈજ્ઞાનિક અભિગમ


પરબ



આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad