ઈ-ન્યુઝલેટર | # ૧ - જૂન ૨૦૧૪

આગામી કાર્યક્રમો : જૂન ૨૦૧૪

  • પાક્ષિકી તા.૫-૬-૨૦૧૪ના રોજ દીનાબેન પંડયા વાર્તાપઠન કરશે. અને દીવાનભાઈ ગિરીશ ભટ્ટની વાર્તા ‘સુગંધ’નો આસ્વાદ કરાવશે. સાંજે ૬-૦૦ કલાકે.


  • વિશ્વ કવિતા કેન્દ્ર : તા.૪,૧૧,૧૮-૬-૨૦૧૪ના રોજ સાંજે ૭-૦૦ કલાકે બુધસભા અને તા.૨૫-૬-૨૦૧૪ના રોજ વ્યાખ્યાન.


  • સચ્ચિદાનંદ સન્માન સમારંભ સચ્ચિદાનંદ સન્માન સમારંભ: શનિવાર, તા.૭ જૂન ૨૦૧૪, રાત્રે આઠ વાગે. સ્થળ: ચિત્રકૂટધામ, કૈલાસ ગુરુકુળ, મહુવા.




  • ગુજરાત યુનિવર્સિટી માન્ય પત્રકારત્વ અને અનુવાદના અભ્યાસક્રમ:


    ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિર દ્વારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ-માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અભ્યાસક્રમના વર્ગોનું સત્ર ૧૫ જુલાઈ, ૨૦૧૪થી શરૂ થશે. અભ્યાસક્રમમાં જોડાવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ તાત્કાલિક સંપર્ક કરવો. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. વર્ગો સોમવાર અને મંગળવારે સાંજના ૫.૦૦ થી ૭.૦૦ના સમય દરમ્યાન લેવાશે.

    સંપર્કસૂત્ર : કાર્યાલય – (૦૭૯) ૨૬૫૮૭૯૪૭ ; શ્રી ચન્દ્રકાન્ત ભાવસાર (મો) ૯૫૩૭૬૭૧૦૭૩



    આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
    Jun01-14:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

    ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
    e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad