દ્રશ્ય-શ્રાવ્ય કેન્દ્ર
પૉડકાસ્ટ વિભાગ
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા 'પૉડકાસ્ટ' થયેલ શ્રેણી:
પૉડકાસ્ટ એટલે શું?
પૉડકાસ્ટ એટલે ડીજીટલ ફાઈલોનો સમૂહ, એક વિશેષ 'બ્રોડકાસ્ટ', જેને ઈન્ટરનેટના માધ્યમ વડે પ્રકાશિત કરવામાં આવે છે અને તે સંપૂર્ણપણે 'પોર્ટેબલ'
હોય છે. તે કોમ્પ્યુટર ઉપરાંત મોબાઈલ ફોન અથવા iPOD (સંગીતનું સાધન) જેવા માધ્યમ દ્વારા પણ સાંભળી શકાય છે. જો આપનો મોબાઈલ ફોન સક્ષમ હોય તો
આ શ્રેણી નીચેની લીન્ક ઉપરથી સાંભળી શકાશે.
- વિજય પંડ્યાનું 'ભરત અને એરિસ્ટોટલ: નાટ્યસ્વરૂપની વિભાવના'વિશે વ્યાખ્યાન
- ડૉ.સુમન શાહનું 'સાહિત્ય સિધ્ધાંતના સ્વરૂપની વિચારણા' વિષય પર વ્યાખ્યાન
- શ્રી અતુલ ડોડિયાનું 'Re-imaging Bapu' વિશે વ્યાખ્યાન
- ડૉ.વિલિયમ રેડિચીનું `Poetry in Britain Today' વિશે વ્યાખ્યાન (in English)
- નિરંજન ભગત વ્યાખ્યાન શ્રેણી: શેલી (in English)
- કવિલોક ટ્રસ્ટની સુવર્ણજયન્તી નિમિત્તે કવિ રાજેન્દ્ર શાહનું કાવ્યપઠન
- નિરંજન ભગત વ્યાખ્યાન શ્રેણીમાંથી: નરસિંહ મહેતા
- નિરંજન ભગત વ્યાખ્યાન શ્રેણી: પરિચય
- જો આપનો મોબાઈલ ફોન સક્ષમ હોય તો આ 'પૉડકાસ્ટ' મોબાઈલ ફોન પર સાંભળવા માટે ટાઈપ કરવું: http://my.podcast.com/gsparishad/mobile/
પૉડકાસ્ટ એટલે શું - વધુ માહિતી
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.